મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પરના અકસ્માતમાં 4 લોકો અમદાવાદ રીફર, 29 ઈજાગ્રસ્તો હિંમતનગર સિવિલમાં દાખલ

ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર વિનાયક હોટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

 ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર  વિનાયક હોટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.  અકસ્માતમાં 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ  આ દુર્ઘટનામાં 29 લોકોને હિંમતનગરની સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. JCBની મદદથી જીપમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એક જીપમાં 33 લોકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો