મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૂર્ણા નદીના પૂરથી નવસારીનો ૩૦% વિસ્તાર પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત

નવસારી શહેરમાં પૂર્ણા નદીના ભયજનક પૂરના પાણી ફરી વળતા ૩૦ ટકા જેટલો વ

તસવીર: gstv

નવસારી શહેરમાં પૂર્ણા નદીના ભયજનક પૂરના પાણી ફરી વળતા ૩૦ ટકા જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે..ડ્રોન દ્રશ્યોમાં આખો વિસ્તાર પાણીની બેટમાં ફસાયેલો સ્પષ્ટ દેખાય છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિક અસરગ્રસ્તો માટે આ વરસાદી પાણી આફતરૂપ સાબિત થયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે અને તંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો