મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવસારી જિલ્લા ભાજપના 25 આગેવાનોએ રાજીનામાં પરત ખેંચ્યા, 33ના સ્વીકારાયા

નવસારીના જલાલપોર તાલુકા ભાજપ સંગઠનમાં પડેલા ગાબડા બાદ મોટો નિર્ણય લેવામાં આ

નવસારીના જલાલપોર તાલુકા ભાજપ સંગઠનમાં પડેલા ગાબડા બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સામૂહિક રાજીનામું આપનારા ૫૮ હોદ્દેદારો પૈકી ૨૫ લોકોએ પીછેહઠ કરતા રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે બાકીના ૩૩ હોદ્દેદારોના રાજીનામા ભાજપ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા છે.જિલ્લા ભાજપ પ્રમુખે 'કમલમ' ખાતે આ જાહેરાત કરી જણાવ્યું કે, ટૂંક સમયમાં જ નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો