VIDEO: સુરેન્દ્રનગરના નાયકા ડેમના 17 દરવાજા પાંચ ફુટ સુધી ખોલાયા
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે નાયકા ડેમના 17 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે નાયકા ડેમના 17 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા 5 ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ બન્યા હતા. 100થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.




