Video: કડાણા ડેમના 12 દરવાજા ખોલાયા, કાંઠા વિસ્તારના 128 ગામો એલર્ટ પર

ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની વિપુલ આવક થઇ રહી છે. ડેમના

ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની વિપુલ આવક થઇ રહી છે. ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલી 2,18,210 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. ડેમનું રૂલ લેવલ 416.9 ફૂટ પર પહોંચ્યું છે. ભયજનક સપાટીથી ડેમ ત્રણ ફૂટ દૂર છે. આ સાથે મહી નદી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારના 128 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત