Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'We have no information...': Confusion over Chinese Foreign Ministry's statement regarding Xi Jinping's visit to India!

VIDEO: અમારી પાસે કોઈ માહિતી નથી...': શી જિનપિંગની ભારત મુલાકાત અંગે ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનથી મૂંઝવણ!

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
ચીની વિદેશ મંત્રાલય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી રહ્યું નથી. ગુરુવારે બેઇજિંગમાં યોજાયેલી એક બ્રીફિંગ દરમિયાન જ્યારે આ મુલાકાત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું હતું કે આ બાબતે તેમની પાસે આ પ્રકારની કોઈ સૂચના કે માહિતી જ નથી.જોકે, રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત અંગે કોઈ પાકી માહિતી નથી. BRICS શિખર સંમેલન ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આ સંમેલન માટે BRICS દેશોના વડાઓ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની સહભાગિતાની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે, રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત અંગે કોઈ પાકી માહિતી નથી.
App Store