મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાને ઈરાકી કુર્દીસ્તાનના એરિબલ પર ડ્રોન હુમલા કર્યા, અમેરિકી ઠાણા નિશાના પર

ઈરાને ઈરાકી કુર્દીસ્તાનના એર્બિલ પર અનેક ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં યુએસ

ઈરાને ઈરાકી કુર્દીસ્તાનના એર્બિલ પર અનેક ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં યુએસ અને કુર્દિશ વિપક્ષના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક ગવર્નરે ઈરાકી મીડિયાને જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ડ્રોન ક્રેશ થતાં બે કુર્દિશ નાગરિકો માર્યા ગયા હતા.

આ સમાચાર શેર કરો