Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : A big deal was made between India and America, China and Pakistan were left staring, know what Sundar Pichai said!

ભારત-અમેરિકા વચ્ચે થઈ મોટી ડીલ, ચીન-પાકિસ્તાન મોઢું જોતાં રહી ગયા, જાણો સુંદર પિચાઈએ શું કહ્યું!

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ભારત-અમેરિકા વચ્ચે થઈ મોટી ડીલ, ચીન-પાકિસ્તાન મોઢું જોતાં રહી ગયા, જાણો સુંદર પિચાઈએ શું કહ્યું!
સોર્સ : GSTV

ભારતે શુક્રવારે AI સમિટ દરમિયાન અમેરિકાના નેતૃત્વ હેઠળના 'Pax Silica' (પેક્સ સિલિકા) એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં થયેલા આ કરાર સાથે જ ભારત સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વિશ્વના સૌથી મોટા ગઠબંધનનો હિસ્સો બની ગયું છે.

App Store

શું છે આ સંગઠનનો ઉદ્દેશ્ય?

આ સંગઠનનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને રેર અર્થ મટિરિયલ્સ (Rare Earth Materials)ની સપ્લાય ચેઈનને કોઈપણ અવરોધ વગર ચાલુ રાખવાનો છે. ખાસ કરીને એવા દેશો પર નિર્ભરતા ઘટાડવાનો છે જે આ એલાયન્સનો હિસ્સો નથી. જોકે કરારમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ સ્પષ્ટ છે કે આ ઈશારો ચીન તરફ છે. પાકિસ્તાન પણ આ ગ્રુપમાં સામેલ નથી.