VIDEO: વલસાડ માં રાત ના સમયે બનાવવા માં આવેલ રોડ બપોર ના સમયે પીગળ્યો
વલસાડ માં રાત ના સમયે બનાવવા માં આવેલ રોડ બપોર ના સમયે પીગળ્યો. નવા જ બનાવેલ રોડ 33 ડીગ્રી તાપમ

વલસાડ માં રાત ના સમયે બનાવવા માં આવેલ રોડ બપોર ના સમયે પીગળ્યો.
નવા જ બનાવેલ રોડ 33 ડીગ્રી તાપમાન માં પીગળતા અનેક સાવલો ઉઠ્યા.
વલસાડ ના દીક્ષિત મહોલ્લો કસ્તુરબા હોસ્પિટલ રોડ લોટસ હોસ્પિટલ રોડ અંબામાતા વિસ્તાર અને લોહાણા સમાજ ના વિસ્તારો માં પીગળ્યો રોડ.
એક જ દિવસ પહેલા બનાવેલ રોડ પીગળતા સ્થાનિકો એ પારાવાર મુશ્કેલીઓ પડી.
રોડ પીગળતા સ્થાનિકો માં રોષ.
રોડ તાત્કાલિક ફરી બનાવવા માં આવે તેવી સ્થાનિકો ની માંગ







