T20 World Cup 2026 / ભારત-પાકિસ્તાનથી લઈને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સુધી, જાણો તમામ 20 ટીમોની સ્કવોડ

ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં સામેલ તમામ 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વર્લ્ડ કપમાં કુલ 55 મેચ રમાશે, જ્યાં ટીમો ગ્રુપ સ્ટેજમાં રમ્યા બાદ સુપર 8 સ્ટેજ માટે ક્વોલિફાય થશે.
સુપર 8 સ્ટેજમાં પહોંચનારી આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં જશે. આવી રીતે નોકઆઉટ સ્ટેજ પછી 8 માર્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા ચાલો તમને તમામ 20 ટીમોની સ્કવોડ વિશે જણાવી દઈએ.
ગ્રુપ A
ભારત
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ.
પાકિસ્તાન
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા નફે, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબજાદા ફરહાન, સેમ આયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન, ઉસ્માન તારીક.
USA
મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંહ, એન્ડ્રીસ ગૌસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શયન જહાંગીર, સૈતેજા મુક્કમલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુશ કેનજીગે, શેડલી વેન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસીન, શુભમ રંજને.
નામિબિયા
ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), ઝેન ગ્રીન, બર્નાર્ડ શોલ્ટ્ઝ, રુબેન ટ્રમ્પલમેન, જેજે સ્મિટ, જાન ફ્રાઈલિનક, લોરેન સ્ટીનકેમ્પ, માલન ક્રુગર, નિકોલ લોફ્ટી-ઇટન, જેક બ્રેસેલ, બેન શિકોંગો, જેસી બાલ્ટ, ડાયલન લીચર, ડબલ્યુપી માયબર્ગ, મેક્સ હેન્ગો.
રિઝર્વ: એલેક્ઝાન્ડર વોલ્શેન્ક.
નેધરલેન્ડ
સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), કોલિન એકરમેન, નોહ ક્રોસ, બાસ ડી લીડ, આર્યન દત્ત, ફ્રેડ ક્લાસેન, કાઈલ ક્લેન, માઈકલ લેવિટ, ઝેક લિયોન-કેશેટ, મેક્સ ઓ'ડાઉડ, લોગાન વેન બીક, ટિમ વેન ડેર ગુગટેન, રોલોફ વેન ડેર મર્વે, પોલ વેન મીકરેન, સાકિબ ઝુલ્ફીકાર.
ગ્રુપ B
ઓસ્ટ્રેલિયા
મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન દ્વારશુઈસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિશ, મેથ્યુ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ રેનશો, માર્કસ સ્ટોઈનીસ, એડમ ઝમ્પા.
શ્રીલંકા
દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, કામિલ મિશારા, કુસલ મેન્ડિસ, કામિન્દુ મેન્ડિસ, કુસલ જેનિથ પરેરા, ચારિથ અસલંકા, જેનીથ લિયાનાગે, પવન રત્નાયકે, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલ્લાલાગે, મહેશ તીક્ષણા, દુષ્મંથા ચમીરા, મથિશા પાથિરાના, ઈશાન મલિંગા.
ઝિમ્બાબ્વે
સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રાયન બર્લ, ગ્રીમ ક્રેમર, બ્રેડલી ઇવાન્સ, ક્લાઇવ મેડન, ટીનોટેન્ડા માપોસા, તદિવાનાશે મારુમની, વેલિંગ્ટન મસાકાડઝા, ટોની મુન્યોંગા, તાશિંગા મુસેકિવા, બ્લેસિંગ મુઝરાબાની, ડીયોન માયર્સ, રિચાર્ડ નગારાવા, બ્રેન્ડન ટેલર.
આયર્લેન્ડ
પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક અડાર, રોસ અડાર, બેન કેલિટ્ઝ, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, જોશ લિટલ, બેરી મેકાર્થી, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઈટ, ક્રેગ યંગ.
ઓમાન
જતિન્દર સિંહ (કેપ્ટન), વિનાયક શુક્લા, મોહમ્મદ નદીમ, શકીલ અહેમદ, હમ્માદ મિર્ઝા, વસીમ અલી, કરણ સોનાવલે, શાહ ફૈઝલ, નદીમ ખાન, સુફયાન મહમૂદ, જય ઓડેદરા, શફીક જાન, આશિષ ઓડેદરા, જીતેન રામાનંદી, આમિર કલીમ.
ગ્રુપ C
ઈંગ્લેન્ડ
હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, સેમ કરન, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, જેમી ઓવરટન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટંગ, લ્યુક વુડ.
વેસ્ટ ઈન્ડિઝ
શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, જોહ્ન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડે, જેસન હોલ્ડર, અકીલ હોસેન, શમર જોસેફ, બ્રેંડન કિંગ, ગુડાકેશ મોતી, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, જેડેન સીલ્સ, રોમારિયો શેફર્ડ.
ઇટલી
વેન મેડસેન (કેપ્ટન), માર્કસ કેમ્પોપિયાનો, ગિયાન પિએરો મીદે, ઝૈન અલી, અલી હસન, ક્રિસન જ્યોર્જ કલુગામાગે, હેરી મોનેન્ટી, એન્થોની મોસ્કા, જસ્ટિન મોસ્કા, સૈયદ નકવી, બેન્જામિન મોનેન્ટી, જસપ્રીત સિંહ, જેજે સ્મટ્સ, ગ્રાન્ટ સ્ટીવર્ટ, થોમસ ડ્રેકા.
નેપાળ
રોહિત પૌડેલ (કેપ્ટન), દીપેન્દ્ર સિંહ એરી, સંદીપ લામિછાને, કુશલ ભુર્ટેલ, આસિફ શેખ, સંદીપ જોરા, આરિફ શેખ, બસીર અહેમદ, સોમપાલ કામી, કરણ કેસી, નંદન યાદવ, ગુલશન ઝા, લલિત રાજબંશી, શેર મલ્લા, લોકેશ બમ.
સ્કોટલેન્ડ
રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ, બ્રેડલી ક્યુરી, ઓલિવર ડેવિડસન, ક્રિસ ગ્રીવ્સ, ઝૈનુલ્લાહ ઈહસાન, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, ફિનલે મેકક્રીથ, બ્રેન્ડન મેકમુલન, જ્યોર્જ મુન્સી, સફયાન શરીફ, માર્ક વાટ, બ્રેડલી વ્હીલ.
ગ્રુપ D
સાઉથ આફ્રિકા
એડન માર્કરમ (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, માર્કો યાનસન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના મ્ફાકા, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિચ નોર્કિયા, કગીસો રબાડા, રિયન રિકેલ્ટન, જેસન સ્મિથ, ટ્રિસ્ટન સ્ટબ્સ.
ન્યુઝીલેન્ડ
મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાઈલ જેમીસન, ડેરીલ મિચેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સીફર્ટ, ઈશ સોઢી.
અફઘાનિસ્તાન
રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહમદ, અબ્દુલ્લા અહમદઝઈ, સેદીકુલ્લાહ અટલ, ફઝલ હક ફારૂકી, રહેમાનુલ્લા ગુરબાઝ, નવીન ઉલ હક, મોહમ્મદ ઈશાક રહીમી, શાહિદુલ્લા કમાલ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઉમરઝઈ, મુજીબ ઉર રહેમાન, દરવિશ રસૂલી, ઈબ્રાહીમ ઝાદરાન.
કેનેડા
દિલપ્રીત બાજવા (કેપ્ટન), અજયવીર હુંદલ, અંશ પટેલ, દિલોન હેલીગર, હર્ષ ઠાકેર, જસકરણદીપ સિંહ, કલીમ સના, કંવરપાલ તાથગુર, નવનીત ધાલીવાલ, નિકોલસ કિરટન, રવિન્દરપાલ સિંહ, સાદ બિન ઝફર, શિવમ શર્મા, શ્રેયસ મોવા, યુવરાજ સમરા.
UAE
મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, અર્યાંશ શર્મા, ધ્રુવ પરાશર, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મયંક કુમાર, મુહમ્મદ અરફાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ ઝોહૈબ, રોહીદ ખાન, સોહેબ ખાન, સિમરનજીત સિંહ.

