Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 2nd ODI: South Africa wins the toss, captain Temba Bavuma returns; Playing XI of both teams

IND vs SA બીજી ODI: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, કેપ્ટન ટેમ્બા બાવુમા પાછો ફર્યો; બંને ટીમોની પ્લેઈંગ XI

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA બીજી ODI: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, કેપ્ટન ટેમ્બા બાવુમા પાછો ફર્યો; બંને ટીમોની પ્લેઈંગ XI
સોર્સ : GSTV

IND vs SA વચ્ચે આજે બીજી ODI મેચ રમાઈ રહી છે. જયસ્વાલ અને રોહિત શર્મા ભારત માટે ઓપનિંગ કરી રહ્યા છે. કેમ કે, આ મેચનો ટોસ દક્ષિણ આફ્રિકાએ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

App Store

ભારતની પ્લેઇંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રૂતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રેટ્ઝકે, ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાનસેન, કોર્બીન બોશ, કેશવ મહારાજ, નન્દ્રે બર્ગર, લુંગી એનગીડી.

રાયપુરમાં રમાઈ રહી છે બીજી વનડે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વનડેમાં 20મી વખત ટોસ ગુમાવ્યો છે. કેપ્ટન ટેમ્બા બાવુમા પાછલી મેચમાં આરામ પર હતો, જે  આજે ટીમમાં પરત ફર્યો છે. બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કારણ કે, સાંજના સમયે ઝાકળની શક્યતા છે.