મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ: ભારતે જીત્યો ટોસ, પ્લેઈંગ ઈલેવનમાં કર્યા બે ફેરફાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20I આજે ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે

IND vs NZ: ભારતે જીત્યો ટોસ, પ્લેઈંગ ઈલેવનમાં કર્યા બે ફેરફાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20I આજે ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય પ્લેઇંગ ઇલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઈલેવન

ટિમ સેફર્ટ (વિકેટકીપર), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાઈલ જેમીસન, મેટ હેનરી, જેકબ ડફી, ઇશ સોઢી.

આ સમાચાર શેર કરો