મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનુ તારીખ 5-7-2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

દર્શ અમાસ સૂર્ય પુનર્વસુમાં ૨૩ ક. ૪૧ મિ. થી દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ રાત્રિના ચોઘડ

આજનુ તારીખ 5-7-2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

દર્શ અમાસ

સૂર્ય પુનર્વસુમાં ૨૩ ક. ૪૧ મિ. થી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૦ મિ., (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.

નક્ષત્ર : આદ્રા ૨૮ ક. ૦૦ મિ. સુધી પછી પુનર્વસુ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરૃ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીસ સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૪ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ અમાસ

- દર્શ અમાવાસ્યા

- સૂર્ય પુનર્વસુમાં ૨૩ ક. ૪૧ મિ. થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હજ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૩ બહમન માસનો ૨૫મો રોજ આક્ષીશવંધ

આ સમાચાર શેર કરો