મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તા.30-6-2024,રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના ચોઘડિયા

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી) માસ:- જેઠ કૃષ્ણ પક્ષ તિથિ:- નવમી 12:20:30 pm,

આજનું તા.30-6-2024,રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના ચોઘડિયા

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)

  • વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
  • માસ:- જેઠ કૃષ્ણ પક્ષ 
  • તિથિ:- નવમી 12:20:30 pm, દશમી 
  • ચંદ્ર રાશિ મીન 
  • નક્ષત્ર:- રેવતી 07:35:20 am, અશ્વિની 
  • કરણ : ગર
  • યોગ : અતિગંs

🌹 અભિજીત મૂહુર્ત: 12:16 pm to 1:10 pm
🌹 અમૃત કાળ: 11:34 pm to 01:06 am, 1st July 
🌹 વિજય મૂહુર્ત: 2:59 pm to 3:53 pm

આજનો દિવસ શુભ છે

(પંચક સમાપ્ત 07:35 am પર)
(અમદાવાદ)

🌞 સૂર્યોદય 05:57:30 am
🌚 સૂર્યાસ્ત: 7:29:20 pm

🌔 ચંદ્રોદય : 01:06:09 am 
🌒 ચંદ્રાસ્ત : 2:06:21 pm 

દિવસના શુભ ચોઘડિયા

🔸01🔸 ચલ 07:38:58 am to 09:20:27 am 
🔹02🔸 લાભ 09:20:27 am to 11:01:56 am
🔸03🔹 અમૃત 11:01:56 am to 12:43:25 pm
🔹04🔸 શુભ 2:24:53 pm to 4:06:22 pm  

રાત્રિના શુભ ચોઘડિયા

🔸01🔸 શુભ 7:29:20 pm to 8:47:51 pm
🔹02🔸 અમૃત 8:47:51 pm to 10:06:22 pm
🔸03🔹 ચલ 10:06:22 pm to 11:24:53 pm
🔹04🔸 લાભ 02:01:56 am to 03:20:27 am
🔸05🔸 શુભ 04:38:58 am to 05:57:30 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 5:47:51 pm to 7:29:20 pm
🔴 ગુલિક કાળ (શુભ) 4:06:22 pm to 5:47:51 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 12:43:25 pm to 2:24:53 pm

આ સમાચાર શેર કરો