આજનુ તારીખ 18/8/2024 રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
શિવ પવિત્રા રોપણ દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ

શિવ પવિત્રા રોપણ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ (ક) ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ : મકર (ખ,જ) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૧૦ ક. ૧૫ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૭ વ્રજ માસ : શ્રાવણ
માસ તિથિ વાર : શ્રાવણ સુદ ચૌદસ
- શિવ પવિત્રા રોપણ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૪ રોજ શહેરેવર








