મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાન્યુઆરી 2025માં આ મોટા ગ્રહોનું ગોચર થશે, જાણો કઈ-કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે

નવું વર્ષ 2025ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અને ઘણા મોટા ગ્રહો આ નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે

જાન્યુઆરી 2025માં આ મોટા ગ્રહોનું ગોચર થશે, જાણો કઈ-કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે

નવું વર્ષ 2025ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અને ઘણા મોટા ગ્રહો આ નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં ગોચર કરી રહ્યા છે.  જાન્યુઆરી 2025માં 4 મોટા ગ્રહોનું ગોચર કરવાના છે. જેમાં 4 જાન્યુઆરી 2025ના રોજ બુધ ધનુ રાશિમાં ગોચર કરશે અને 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે.તો, 18 જાન્યુઆરી, 2025 ના રોજ બુધ ધનુરાશિમાં અસ્ત થશે અને 28 જાન્યુઆરીએ શુક્ર મીન રાશિમાં ગોચર કરશે.

આ પણ વાંચો : મંગળ અને ચંદ્ર બનાવશે શક્તિશાળી ધન યોગ, આ રાશિના જાતકોને થશે બમ્પર લાભ

જાન્યુઆરી મહિનામાં થનારા આ તમામ ગોચરોની મેષ રાશિના લોકો પર સકારાત્મક અસર પડશે. મેષ રાશિના જાતકો માટે આ મહિનો વરદાન સાબિત થશે. મેષ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. વેપારના કારણે તમારે યાત્રા કરવી પડી શકે છે, જેનાથી ફાયદો થશે. કરિયરમાં પ્રગતિ થશે.

મેષ રાશિ

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે જાન્યુઆરીમાં થઈ રહેલું ગ્રહ ગોચર સારું માનવામાં આવે છે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. પ્રમોશનની પ્રબળ સંભાવના રહેલી છે. કાર્યમાં પ્રગતિ આવે અને પરિવાર તરફથી સહયોગ મળશે.

કુંભ રાશિ 

જાન્યુઆરીમાં થનારા ગોચરથી કુંભ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. પૈસાના રોકાણ માટે આ સમય સારો માનવામાં આવે છે. નોકરીમાં સફળતા મળશે. આ મહિનો તમામ કાર્યોમાં સકારાત્મક પરિણામ આપશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો