મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા.7 ઓક્ટોબર 2024, સોમવારનું રાશિફળ, વિદેશ જવા માટે આ રાશિના જાતકને સફળતા પ્રાપ્ત થશે

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) આજનું નક્ષત્ર:- અનુરાધા મેષ રાશિઃ તમારા જ્ઞાની વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત

તા.7 ઓક્ટોબર 2024, સોમવારનું રાશિફળ, વિદેશ જવા માટે આ રાશિના જાતકને સફળતા પ્રાપ્ત થશે

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

આજનું નક્ષત્ર:- અનુરાધા

મેષ રાશિઃ
 

તમારા જ્ઞાની વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. 
આવકના માર્ગમાં મુશ્કેલી આવી શકે છે. 
કલાત્મક કાર્યમાં રુચિ આવશે. 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 

વૃષભ રાશિઃ 

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
તમારા વાણીથી લોકો પ્રભાવિત થશે. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 
સ્ત્રીઓનું સન્માન કરવું.
 
મિથુન રાશિઃ 

કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.  
આવકનું પ્રમાણ સારું રહેશે. 
ધાર્મિક યાત્રા પર જવાનું થઇ શકે છે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે.  

કર્ક રાશિઃ

કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

સિંહ રાશિઃ
 

વ્યાપાર ક્ષેત્રમાં ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે. 
ત્વચા જન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. 
ઐતિહાસિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 

કન્યા રાશિઃ 

કોર્ટ કેસને લગતા પ્રશ્નોથી મન અશાંત રહેશે. 
ત્વચાને લગતા રોગ થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

તુલા રાશિઃ 

જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઇ શકે છે.  
આકસ્મિક ધન લાભ થઈ શકે છે. 
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન થઇ શકે છે. 
પારિવારિક જીવન સારું રહેશે.

વૃશ્ચિક રાશિઃ 

રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે. 
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે સમય વીતશે. 
જૂના અટકેલા કાર્ય પૂર્ણ થશે.

ધન રાશિઃ 

તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. 
ભૌતિક સુખ-સગવડ માટે તમે ઉત્સાહિત રહેશો.
વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે. 

મકર રાશિઃ 

આર્થિક લાભમાં વધારો થશે.  
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
મિત્રો સાથે સમય વીતશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

કુંભ રાશિઃ 

અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.  
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
કાર્ય સ્થળ પર નવા લોકો સાથે મુલાકાત થશે.
નાણાંનું રોકાણ કરી શકો છો. 

મીન રાશિઃ

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
વાહન ચલાવતા સાચવવું. 
વિદેશથી આવકના નવા સ્રોત પર પ્રાપ્ત થશે

આ સમાચાર શેર કરો