મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ધનુ અને મકર રાશિના લોકોની થશે પ્રગતિ, જાણો તમારું 17 જૂન, 2024નું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર: ચિત્રા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.ભૌતિક સુખ સગવ

ધનુ અને મકર રાશિના લોકોની થશે પ્રગતિ, જાણો તમારું 17 જૂન, 2024નું રાશિ ભવિષ્ય

આજનું નક્ષત્ર: ચિત્રા

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું વિશેષ પ્રમાણ વધશે.
વાહન ચાલવતા સાચવવું. 
કોલસાના વ્યાપારીને આવકનું પ્રમાણ સારું રહેશે. 

વૃષભ રાશિઃ 
તમારા આકર્ષક વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. 
કાર્ય સ્થળ પર નવી જવાબદારી આપવામાં આવી શકે છે. 
વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને આવકનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 

મિથુન રાશિઃ 
કેમિકલ ના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
મોટા ભાઈ-બહેનનો સાથ સહકાર મળશે. 
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 
વ્યાપાર માટે મુસાફરી થઇ શકે છે. 

કર્ક રાશિઃ 
કોસ્મેટિક વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
વાહન ચલાવતા સાચવવું. 

સિંહ રાશિઃ 
આકસ્મિક ધન લાભ થઇ શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. વ્યાપારમાં મહત્ત્વના નિર્ણય લેતા પહેલા માર્ગદર્શન લેવું. 

કન્યા રાશિઃ
નોકરી કરતા લોકોને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઇ શકે છે. 
 વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
ઉછીના નાણાં આપવા આજે હિતાવહ નથી.

તુલા રાશિઃ 
કલાત્મક વિષયમાં રુચિ આવશે.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. 
લોનને લગતા કાર્યમાં વિલંબ થઇ શકે છે. 
આધ્યાત્મિકતા તરફ મનનો ઝુકાવ રહેશે. 

વૃશ્ચિક રાશિઃ 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
કફજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
નવા વાહનની ખરીદી થઈ શકે છે. 
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

ધન રાશિઃ
વ્યાપારમાં શ્રેષ્ઠ ધન લાભ થઇ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

મકર રાશિ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 
નાના ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને વિશેષ કાળજી રાખવી પડશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

કુંભ રાશિ
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે કાળજી લેવી.
જીવનસાથીના સ્વાસ્થયની કાળજી લેવી.
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 

મીન રાશિઃ 
અતિમાનસિક વિચાર ના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. 
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. 
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
શત્રુઓથી સાવધાન રહેવું.

આ સમાચાર શેર કરો