જાણો આજનું તા.7-8-2024,બુધવારનું પંચાંગ
મધુશ્રવા ત્રીજ, ઠકુરાણી ત્રીજ દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.રાત્રિના &n

મધુશ્રવા ત્રીજ, ઠકુરાણી ત્રીજ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૨ મિ. (સુ) ૭ (ક.) ૦૪ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મરાશિ :- સિંહ (મ.ટ) રાતના ૩ ક. ૧૬ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૨૦ ક. ૩૧ મિ. સુધી પછી ઉતરાફાલ્ગુની
ગોચર ગ્રહ :- સૂર્ય-કર્ક મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ શુક્ર-સિંહ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-સિંહ રાતના ૩ ક. ૧૬ મિ. સુધી પછી કન્યા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો (વ.) - મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.) વિક્રમસંવત : ૨૦૮૦/ રાક્ષસ/ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન વર્ષા ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૧૬/વ્રજ માસ : શ્રાવણ
માસ-તિથિ-વાર:- શ્રાવણ સુદ-ત્રીજ
- મધુશ્રવા ત્રીજ
- ઠકુરાણી ત્રીજ
- બુધ પૂજન
- હરિયાળી ત્રીજ
- આદિપૂરમ (દ.ભા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો રજો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૨૮મો રોજ જમીઆદ








