મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.11-7-2024,ગુરૂવારનું પંચાંગ 

શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન શ્રી દ્વારકાધીશ પાટોત્સવ કાંકરોલીદિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમ

જાણો આજનું તા.11-7-2024,ગુરૂવારનું પંચાંગ 

શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન

શ્રી દ્વારકાધીશ પાટોત્સવ કાંકરોલી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય :  ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૨ મિ. (સુ) ૭ ક. ૫૩ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) સાંજના ૭ ક. ૫૧ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-સિંહ સાંજના ૭ ક. ૫૧ મિ. સુધી પછી કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન (વ.) પ્લુટો (વ.) મકર રાહુકાળ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯.૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૦ વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : અષાઢ સુદ પાંચમ

- શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠગમન

- શ્રી દ્વારકાધીશ પાટોત્સવ - કાંકરોલી

- અષાઢી ષષ્ઠી

- સ્કંદ ષષ્ઠી

- કુમાર ષષ્ઠી

- પા. સ્પેંદારમદમાસ પ્રારંભ

- હેરાપંચમી (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૪ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૧લો રોજ અહુરમજદ

આ સમાચાર શેર કરો