મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા. 10/09/2024 - મંગળવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) લલિતા સપ્તમી, ગૌરી આહ્વાન વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)મા

જાણો આજનું તા. 10/09/2024 - મંગળવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

લલિતા સપ્તમી, ગૌરી આહ્વાન 

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- ભાદરવો શુક્લ પક્ષ 
તિથિ:- સપ્તમી 11:13:08 pm, અષ્ટમી

ચંદ્ર રાશિ વૃશ્ચિક 

નક્ષત્ર:- અનુરાધા 8:04:28 pm, જ્યેષ્ઠા 
કરણ: ગર
યોગ: વિષકુંભ 


🌹 અભિજીત મૂહુર્ત: 12:12 pm to 1:03 pm
🌹 અમૃત કાળ: 08:48 am to 10:32 am
🌹 વિજય મૂહુર્ત: 2:40 pm to 3:30 pm

આજનો દિવસ મધ્યમ છે.

(પંચક નથી.)

(અમદાવાદ)

🌞 સૂર્યોદય 06:24:49 am
🌚 સૂર્યાસ્ત: 6:48:01 pm

🌔 ચંદ્રોદય : 12:25:39 pm
🌒 ચંદ્રાસ્ત : 11:09:18 am

🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸 ચલ 09:30:37 am to 11:03:31 am
🔹02🔸 લાભ 11:03:31 am to 12:36:24 pm
🔸03🔹 અમૃત 12:36:24 pm to 2:09:19 pm
🔹04🔸 શુભ 3:42:13 pm to 5:15:06 pm  

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   

🔸01🔸 લાભ 8:15:07 pm to 9:42:13 pm
🔹02🔸 શુભ 11:09:19 pm to 00:36:24 am
🔸03🔹 અમૃત 00:36:24 am to 02:03:31 am
🔹04🔸 ચલ 02:03:31 am to 03:30:37 am 

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 3:42:13 pm to 5:15:06 pm 
🔴 ગુલિક કાળ (શુભ) 12:36:24 pm to 2:09:19 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 09:30:37 am to 11:03:31 am

આ સમાચાર શેર કરો