મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.1-8-2024,ગુરૂવારનું પંચાંગ 

પ્રદોષ દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લા

જાણો આજનું તા.1-8-2024,ગુરૂવારનું પંચાંગ 

પ્રદોષ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૦ મિ. (સુ) ૭ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.

જન્મરાશિ : મિથુન (ક,છ,ઘ) રાશિ આવે.

નક્ષત્ર : મૃગશિર્ષ ૧૦ ક. ૨૪ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન(વ.) પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ / ૧૦ / વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : અષાઢ વદ બારસ

- પ્રદોષ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૨૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૨૨મો રોજ ગોવાદ

આ સમાચાર શેર કરો