મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શુભ યોગના કારણે આ રાશિના જાતકોને મળશે અચાનક આર્થિક લાભ, જાણો તા. 28 સપ્ટેમ્બરનું રાશિફળ

આજનું નક્ષત્ર:- આશ્લેષા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ પારિવારિક સુખ સારું રહેશે.&nbsp

શુભ યોગના કારણે આ રાશિના જાતકોને મળશે અચાનક આર્થિક લાભ, જાણો તા. 28 સપ્ટેમ્બરનું રાશિફળ

આજનું નક્ષત્ર:- આશ્લેષા 

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 
પારિવારિક સુખ સારું રહેશે. 
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો. 
નાના ભાઈ બહેન સાથે સમય વીતશે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશિઃ 
રીસર્ચ કરતા વિદ્યાર્થીઓને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
ડાયાબિટીસના દરદી સ્વાસ્થ્યની કાળજી રાખે. 
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 
આવકના નવા માર્ગ મળશે.

મિથુન રાશિઃ
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહે. 
તમારી વાણીથી લોકો આકર્ષિત થશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
કોસ્મેટિક વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

કર્ક રાશિઃ 
કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે. 
પરિવાર સાથે સમય વીતશે. 
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
આકર્ષક ધન લાભ થઈ શકે છે.

સિંહ રાશિઃ 
કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
જ્યોતિષ-વાસ્તુ જેવા રહસ્યને વિષયમાં રુચિ આવશે.

કન્યા રાશિઃ 
યોગ્ય માર્ગદર્શન લઇ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
કોર્ટકેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. 
દૂધના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્ન કરશો. 

તુલા રાશિઃ 
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
જમીનની ખરીદી થઇ શકે છે. 

વૃશ્ચિક રાશિઃ 
વિદેશથી આવકના નવા માર્ગ મળશે. 
ભૌતિક સુખ સગવડ પાછળ તમે વિશેષ ધન ખર્ચ કરશો. 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 

ધન રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે તે માટે સ્વાસ્થ્યની કાળજી લેવી. 

મકર રાશિઃ
આકસ્મિક ધન લાભ થઇ શકે છે. 
તમારી વાણી થી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું 
આપેલા નાણાં પરત મળી આવશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 

કુંભ રાશિ 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઇ શકે છે. 
જીવનસાથી ના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

મીન રાશિઃ 
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. 
કલાત્મક કાર્ય માં રુચિ આવશે. 
લોખંડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
મિત્રો સાથે સમય વીતશે.

આ સમાચાર શેર કરો