મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મિથુન રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી, જાણો આજનું 10 સપ્ટેમ્બરનું રાશિફળ

( એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા ) મેષ રાશિ: કોલસાના વેપારીના આર્થ

મિથુન રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી, જાણો આજનું 10 સપ્ટેમ્બરનું રાશિફળ

( એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા ) 

મેષ રાશિ:

કોલસાના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું  રહેશે. 
વ્યાપારીને વ્યાપાર ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે. 

વૃષભ રાશિ:

કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ  વધશે. 
ખાણી-પીણી ને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથી સાથે  વૈચારિક મતભેદ થઈ શકે છે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

મિથુન રાશિ:

ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. 
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો. 
કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી. 

કર્ક રાશિ:

વિદેશથી ધન આગમનના નવા માર્ગ મળી શકે છે. 
મિત્રોનો સાથ સહકાર મળશે
સ્ત્રીઓનું સન્માન કરવું. 
શેરમાં રોકાણ કરવાથી લાભ થશે. 

સિંહ રાશિ:

કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
કેમિકલના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

કન્યા રાશિ:

નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 

તુલા રાશિ:

વિદ્યાર્થીને  અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
લોનને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

વૃશ્ચિક રાશિ:

પ્રોપર્ટીને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. 
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો. 

ધન રાશિ:

યોગ્ય માર્ગદર્શન લઈને નાણાંનું રોકાણ કરી શકો છો. 
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. 
વિદેશથી આવકના માર્ગ પ્રાપ્ત થઈ શકે છે. 
વાહન ચાલવતા સાચવવું. 

મકર રાશિ:

રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે. 
હૃદય રોગની  સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે. 
સ્ત્રીઓનું સન્માન કરવું. 
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

કુંભ રાશિ:

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
કાર્ય  સ્થળ પર ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે. 

મીન રાશિ:

જમીનની ખરીદી થઈ શકે છે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.

આ સમાચાર શેર કરો