મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.20/9/2024, શુક્રવારનું પંચાંગ

ૐ શ્રી ગુરુભ્યો નમ: Dt. 20 / 09 / 2024 - શુક્રવારનું પંચાંગ ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) તૃતીયા શ્રાદ્ધ&nbs

જાણો આજનું તા.20/9/2024, શુક્રવારનું પંચાંગ

ૐ શ્રી ગુરુભ્યો નમ:

Dt. 20 / 09 / 2024 - શુક્રવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

તૃતીયા શ્રાદ્ધ 

💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)

💥 માસ:- ભાદરવો કૃષ્ણ પક્ષ 

💥 તિથિ:- તૃતીયા 9:16:01 pm, ચતુર્થી 

💥 ચંદ્ર રાશિ મેષ 

💥 નક્ષત્ર *:- અશ્વિની   

💥 કરણ : વણિજ્

💥 યોગ : ધ્રુવ 

🌹 અભિજીત મૂહુર્ત: 12:08 pm to 12:57 pm

🌹 અમૃત કાળ: 8:16 pm to 9:42 pm

🌹 વિજય મૂહુર્ત: 2:35 pm to 3:24 pm

🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: 06:28 am to 02:43 am, 21 Sept.

આજ નો દિવસ મધ્યમ છે.

(પંચક નથી.)

(અમદાવાદ)

🌞 સૂર્યોદય 06:27:49 am 

🌚 સૂર્યાસ્ત: 6:37:53 pm

🌔 ચંદ્રોદય : 8:16:19 pm

🌒 ચંદ્રાસ્ત : 08:36:16 am

 દિવસનાં શુભ ચોઘડિયા 

🔸01🔸ચલ 06:27:49 am to 07:59:04 am  

🔹02🔸 લાભ 07:59:04 am to 09:30:20 am

🔸03🔹 અમૃત 09:30:20 am to 11:01:35 am

🔹04🔸 શુભ 12:35:50 pm to 2:04:06 pm

🔸05🔹 ચલ 5:06:37 pm to 6:37:53 pm

રાત્રિનાં શુભ ચોઘડિયા 

🔸01🔸 લાભ 9:35:22 pm to 11:04:06 pm

🔹02🔸 શુભ 00:35:50 am to 02:01:35 am

🔸03🔹 અમૃત 02:01:35 am to 03:30:20 am

🔹04🔸 ચલ 03:30:20 am to 04:59:04 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 11:01:35 am to 12:32:50 pm

🔴 ગુલિક કાળ (શુભ) 07:59:04 am to 09:30:20 am

🌑 યમઘંડ કાળ (અશુભ) 3:35:21 pm to 5:06:37 pm

એસ્ટ્રોપથ

Whatsapp: 88661 88671

www.astropathkuldeep.com

આ સમાચાર શેર કરો