5/11/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

રમા એકાદશી, વાક્ બારસ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ. જન્મ રાશિ : સિંહ (મ.ટ) ૯ ક. ૩૬ મિ. સુધી પછી કન્યા (પ,ઠ,ણ) રાશિ આવશે. નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૨૭ ક. ૫૬ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે. ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરુ-સિંહ, શુક્ર-વક્રી થઈને કન્યામાં ૨૫ ક. ૧૭ મિ.થી, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ ૯ ક. ૩૬ મિ. સુધી પછી કન્યા.હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)વિક્રમ સંવત: ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે: ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત: ૨૫૫૨, દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: કાર્તિક/ ૧૪ / વ્રજ માસ: કાર્તિક- ૧૧માસ-તિથિ-વાર - આસો વદ - અગિયારસ.





