29/10/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય રાતના ૮ ક. ૪૭ મિ.
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત ૧૮ ક. ૦૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૨જન્મરાશિ : વૃષભ (બ. વ. ઉ.) રાતના ૧૦ ક. ૦૬ મિ. સુધી પછી મિથુન (ક. છ. ધ.) રાશિ આવશે.નક્ષત્ર : રોહિણી ૧૧ ક. ૧૨ મિ. સુધી પછી મૃગશીર્ષ ગોચર ગ્રહ : સૂર્ય - તુલા, મંગળ- કર્ક, બુધ - તુલા, ગુરૂ - કર્ક, શુક્ર - તુલા, શનિ- મીન, રાહુ - કુંભ, કેતુ - સિંહ, ચંદ્ર - વૃષભ રાતના ૧૦ ક. ૦૬ મિ. સુધી પછી મિથુન. હર્ષલ (યુરેનસ) - વૃષભ, નેપચ્યુન - મીન, પ્લુટો - મકર, રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)વિક્રમ સંવત : ૨૦૮૨, પિંગલ, સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત : ૨૫૫૨, દક્ષિણાયન હેમંતઋતુ, રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૭, વ્રજમાસ : કાર્તિક-૪, માસ-તિથિ-વાર : આસો વદ ચોથ.- સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય - રાતના ૮ ક. ૪૭ મિ. - બુધ અસ્ત (પ.) - કરવા ચોથ
કરક ચતુર્થી- દાશરથી ચતુર્થીમુસલમામી હિજરીસન : ૧૪૪૮ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૭મો રોજ.પારસી શહેનશાહી વર્શ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૧૬મો રોજ મેહો.







