Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : These women were blessed with achievements in various fields in the year 2025

Sahiyar: વર્ષ 2025માં વિવિધ ક્ષેત્રની સિધ્ધિએ ચરણ ચૂમ્યા આ મહિલાઓના

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: વર્ષ 2025માં વિવિધ ક્ષેત્રની સિધ્ધિએ ચરણ ચૂમ્યા આ મહિલાઓના
સોર્સ : GSTV

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં  નવી મુંબઈ સ્થિત ડી.વાય.પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને પરાજિત કરીને આઈસીસી વિશ્વ કપ પર કબજો જમાવ્યો. મહિલા ક્રિકેટ ટીમની આ જીતે વર્ષ ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વ હેઠળની ટીમે લોર્ડ્સમાં હાંસલ કરેલી વિશ્વ કપ ટ્રોફીની યાદ અપાવી દીધી હતી. મહત્વની વાત એ છે કે આ વિજય સાથે મહિલા ક્રિકેટ ટીમના કોચ અમોલ મજૂમદારની પણ બહુપ્રતિક્ષિત કદર થઈ.

App Store

મણિકા વિશ્વકર્માને ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૫નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણે ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ થાઈલેન્ડમાં યોજાયેલા મિસ યુનિવર્સ ૨૦૨૫ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વ્યાપાર અને નાણાકીય ક્ષેત્ર 

નિર્મલા સીતારમણ

ભારતના નાણામંત્રી, સતત આ વર્ષે પણ સૌેથી શક્તિશાળી મહિલાઓમાં સ્થાન મેળવ્યું. 

નીતા અંબાણી

૨૦૨૫માં નીતા અંબાણી માટે મુખ્ય હાઇલાઇટ્સ

સાંસ્કૃતિક હિમાયત WAVES ૨૦૨૫માં  ભારતની કલા, વારસો અને ફિલસૂફીને વૈશ્વિક જોડાણકર્તા તરીકે પ્રોત્સાહન આપ્યું.

રિલાયન્સ AGM  ૨૦૨૫માં મુંબઈમાં ૨૦૦૦ બેડવાળા નવા મેડિકલ સિટી માટેની યોજનાઓનું અનાવરણ.

પુરસ્કારા: શાંતિ અને સાંસ્કૃતિક સંવાદિતામાં તેમના યોગદાન બદલ ગ્લોબલ પીસ ઓનર્સ ૨૦૨૫માં સન્માનિત.

ચેન્જમેકર્સ 

વર્ષા દેશપાંડે 

વકીલ અને કાર્યકર્તા જેમણે લિંગ-પસંદગીયુક્ત ગર્ભપાત સામેની લડાઈ માટે ૨૦૨૫ યુએન પોપ્યુલેશન એવોર્ડ જીત્યો.

ડો. અંજલી અગ્રવાલ

અપંગ લોકો માટે સુલભતાના હિમાયતી.

કલા અને મનોરંજન

પાયલ કાપડિયા