મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરવો છે, તો થઈ જાવ તૈયાર ; રહેવું,ખાવું છે એકદમ સસ્તું

જો તમે ફરવાના શોખિન હોવ તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે આજે તમન

ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરવો છે, તો થઈ જાવ તૈયાર ; રહેવું,ખાવું છે એકદમ સસ્તું

જો તમે ફરવાના શોખિન હોવ તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે આજે તમને એવા દેશની વાત કરવાના છીએ કે, જ્યા તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકશો. એટલે કે, જો તમે પૈસાના કારણે વિદેશ જવાનો પ્લાન નથી કરી રહ્યા તો, હવે મુંઝાયા વગર વિદેશ પ્રવાસ કરી શકો છો. આ દેશ ભારતીયોને ખૂબ જ પસંદ છે એવા આ દેશનું નામ છે ઈન્ડોનેશિયા. હા બિલકુલ તમે ઓછા બજેટમાં ઈન્ડોનેશિયાનો પ્લાન કરી શકો છો. 

વિશ્વભરમાં આ દેશની ખૂબસૂરતીની ચર્ચાઓ થાય છે. ઈન્ડોનેશિયામાં રહેવા અને ખાવા માટે સસ્તું છે. 

ભારતના 100 રુપિયાના ઈન્ડોનેશિયામાં 18495.65 રુપિયા બરાબર છે, એટલે કે 1 રુપિયા બરાબર 184 રુપિયા છે. આ દેશની કરેન્સીને ઈન્ડોનેશિયન કરેન્સી કહેવામાં આવે છે. 

એટલા માટે જો તમે ઈન્ડોનેશિયા ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમે ઓછા પૈસા ખર્ચ કરીને પ્રવાસ કરી શકો છો. 

આ સમાચાર શેર કરો