VIDEO: કલા સ્મૃતિ આયોજિત 'હૃદયમાં રામ, કલમમાં કૃષ્ણ' વિશે રામ મોરી અને તુષાર દવેની જ્ઞાન ગોષ્ઠી
કલા સ્મૃતિ આયોજિત 'હૃદયમાં રામ, કલમમાં કૃષ્ણ' વિશે રામ મોરી અને તુષાર દવેની જ્ઞાન ગોષ્ઠી. ઈસ્કોન
કલા સ્મૃતિ આયોજિત 'હૃદયમાં રામ, કલમમાં કૃષ્ણ' વિશે રામ મોરી અને તુષાર દવેની જ્ઞાન ગોષ્ઠી. ઈસ્કોન ચાર રસ્તા પર GSTV કેમ્પસમાં આવેલા ગુજરાત સમાચાર ગ્રૂપના કલાપ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા 20થી 24 ઓગસ્ટ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોના મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેની આછેરી ઝલકથી જ એ કાર્યક્રમની ભવ્યતાની યાદ અપાવી જાય છે.



