Video: બોલ્લા કાલી મંદિરે પૂજા

સોર્સ: gstv

દક્ષિણ દિનાજપુર જિલ્લાના બોલ્લા કાલી મંદિરમાં કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન અને પૂજા કરી દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દર્શન બાદ તેમણે મંદિર પરિસરમાં યોજાનારા વાર્ષિક મેળાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા અંગે તેમણે સ્થાનિક વહીવટી તંત્ર અને આયોજકો સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત