Video: ભલેસામાં રસ્તાનું ઉદ્ઘાટન

ભલેસા વિસ્તારના અંતરિયાળ લડ્ડુ કંસાર ગામના લોકોની ૨૦ વર્ષ જૂની માંગ આખરે સંતોષાઈ હતી . ભૂતપૂર્વ કમિશનર સેક્રેટરી શેખ મહેબૂબ ઇકબાલના હસ્તે ગામને જોડતા પ્રથમ પાકા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માર્ગ શરૂ થવાથી સ્થાનિક ગ્રામજનોને શિક્ષણ, આરોગ્ય અને પરિવહનની સુવિધાઓ સરળતાથી મળી રહેશે, જેના કારણે સમગ્ર પંથકના લોકોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત













