Video: સહારનપુરમાં ગાઢ ધુમ્મસ

સોર્સ: gstv

સહારનપુર પંથકમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે રસ્તા પર થોડા અંતર સુધી જોવું પણ મુશ્કેલ બન્યું હતું. વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતા સહારનપુર-મુઝફ્ફરનગર સ્ટેટ હાઈવે પર વાહનચાલકો હેડલાઈટ અને ફોગ લાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહનો હંકારવા મજબૂર બન્યા હતા. ધુમ્મસને કારણે મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ થયો હતો

આ સમાચાર શેર કરો

જાહેરાત