Video: ઉધયનિધિ સ્ટાલિનનો જન્મદિવસ

તમિલનાડુના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા ઉધયનિધિ સ્ટાલિનના જન્મદિવસ નિમિત્તે ચેન્નાઈમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ ખાસ અવસરે તેમણે પોતાના પિતા અને પક્ષના પ્રમુખ એમ.કે. સ્ટાલિનની મુલાકાત લઈને તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. પક્ષના કાર્યકરો અને સમર્થકોએ પણ ઉધયનિધિ સ્ટાલિનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી સમગ્ર પંથકમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
જાહેરાત









