મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

video: કોલ્હાપુરમાં પંચગંગા નદીની જળસપાટીમાં સતત વધારો

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદના કારણે પંચગંગા નદીની જળ સપાટી સતત વધી રહી છે. નદી ચેતવણ

તસવીર: gstv

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદના કારણે પંચગંગા નદીની જળ સપાટી સતત વધી રહી છે. નદી ચેતવણીના સ્તરની નજીક પહોંચતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો