મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : પાસપોર્ટ સેવા થશે મોંઘીઃ પહેલી જુલાઈથી નવો ભાગ થશે લાગુ

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સેવાઓના દરમાં મોટો વધારો ક

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સેવાઓના દરમાં મોટો વધારો કર્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા 'પાસપોર્ટ સંશોધન નિયમ, ૨૦૨૬' મુજબ  ૧ જુલાઈ ૨૦૨૬થી આ નવા દર અમલમાં આવશે. લગભગ ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ પાસપોર્ટ ફીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં નવો પાસપોર્ટ કઢાવવો કે રિન્યુ કરાવવો હવે ૨,૦૦૦ રૂપિયા સુધી મોંઘો પડી શકે છે. પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે માન્ય રાખવા અંગેની દેશવ્યાપી ચર્ચા વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધશે. સરકારે આ અંગે સત્તાવાર અધિસૂચના જાહેર કરી છે.

આ સમાચાર શેર કરો