મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઈન્ડિયન મિલિટરી એકેડમી સ્પ્રિંગ ટર્મ 2026 ની પાસિંગ આઉટ પરેડ યોજાઈ

ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત પ્રતિષ્ઠિત ઈન્ડિયન મિલિટરી એકેડમી ના ચેટવુડ બિલ્ડિં

ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત પ્રતિષ્ઠિત ઈન્ડિયન મિલિટરી એકેડમી  ના ચેટવુડ બિલ્ડિંગ ડ્રિલ સ્ક્વેર ખાતે સ્પ્રિંગ ટર્મ 2026 ની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. આ ગૌરવપૂર્ણ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ પરેડની સલામી ઝીલી હતી અને દેશની સેવામાં જોડાવા જઈ રહેલા યુવા સૈન્ય અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ધામીએ પણ કેડેટ્સની વીરતા અને સમર્પણની પ્રશંસા કરી હતી. આ ઐતિહાસિક ક્ષણે દેશભરમાંથી આવેલા કેડેટ્સના પરિવારો પણ હાજર રહ્યા હત

આ સમાચાર શેર કરો