Video: ઉમંગ ૨૦૨૬: નશામુક્ત ભારત અભિયાન

સોર્સ: gstv

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આજે ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમ ખાતે આયોજિત ઉમંગ ૨૦૨૬ નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં હજારો યુવાનો જોડાયા હતા. મુખ્યમંત્રીએ યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા હાકલ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત