Video: ગુવાહાટીમાં પ્રથમવાર ગન્સ એન્ડ રોઝિસ કોન્સર્ટ

વિશ્વવિખ્યાત અમેરિકન હાર્ડ રોક બેન્ડ 'ગન્સ એન્ડ રોઝિસ' તેના ભારત પ્રવાસ અંતર્ગત આજે પ્રથમ વખત આસામના ગુવાહાટી સ્થિત ખાનાપારા વેટરનરી ગ્રાઉન્ડ ખાતે લાઈવ પરફોર્મ કરવા જઈ રહ્યું છે. પૂર્વોત્તર ભારતમાં આ બેન્ડનો પ્રથમ કોન્સર્ટ હોવાથી સ્થાનિક નાગરિકો અને સંગીત પ્રેમીઓમાં અનેરો રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક શોની પૂર્વસંધ્યાએ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ કોન્સર્ટ ગુવાહાટીને આંતરરાષ્ટ્રીય સંગીત નકશા પર નવી ઓળખ અપાવશે.
જાહેરાત
















