Video: આસામના ગુવાહાટીમાં વિવિધ ઘાટ પર સૂર્યદેવની ભક્તિમાં લીન શ્રદ્ધાળુઓ

સોર્સ: gstv

આસામના ગુવાહાટીમાં છઠ્ઠી પૂજાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ભક્તોએ નદી અને જળાશયોના કિનારે પહોંચીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. છઠ્ઠી પૂજા નિમિત્તે ઘાટ પર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓએ પરિવારની સુખ-સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત