Video: હૈદરાબાદમાં બે આંતરરાજ્ય ગાંજા તસ્કરો ઝડપાયા

સોર્સ: gstv

તેલંગાણાના હૈદરાબાદમાં ઇગલ ફોર્સ અને પટાનચેરુ પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. કરદાનૂર ખાતે આવેલી ડેરી ફાર્મમાંથી બે આંતરરાજ્ય ગાંજા તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 1.150 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત 57 હજાર રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી અંગેની માહિતી તેલંગાણા સ્ટેટની ઇગલ ફોર્સ દ્વારા આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત