PHOTOS/ તૃષા સાઉથ ઈન્ડિયન લુકમાં પહોંચી ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમ, જ્યાં વિજય લેશે મુખ્યમંત્રી પદના શપથ
તમિલનાડુની રાજનીતિમાં આજે ઐતિહાસિક દિવસ માનવામાં આવી રહ્યો છે. અભિનેતા

તમિલનાડુની રાજનીતિમાં આજે ઐતિહાસિક દિવસ માનવામાં આવી રહ્યો છે. અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજય થલાપતિ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે અને આ ખાસ અવસરે ચેન્નાઈનું નેહરુ સ્ટેડિયમ સમગ્રપણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
રાજકીય હસ્તીઓની સાથે ફિલ્મ જગતના અનેક સિતારાઓ પણ આ સમારોહમાં સામેલ થવા પહોંચ્યા છે. પરંતુ સૌથી વધુ લાઈમલાઈટ અભિનેત્રી તૃષા કૃષ્ણને મેળવી, જેની હાજરીએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. નેહરુ સ્ટેડિયમમાં તૃષા તેના સાઉથ ઈન્ડિયન લુકની તસવીરો સોશિયલ મીડિયામાં થઈ રહી છે શેર.




