Video: જયપુરમાં ત્રિપલ મૃત્યુની ઘટના

જયપુરના પોલીસ મથક વિસ્તારમાં એક બંધ મકાનમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ યુવકે માતા અને બહેનની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન હતું . ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને FSLની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘટનાના કારણો જાણવા સઘન તપાસ શરૂ કરી હતી
જાહેરાત











