Video: પ્રયાાગરાજમાં તહેવારો અગાઉ કડક સુરક્ષા

ઉત્તર પ્રદેશના પ્રયાાગરાજમાં આગામી તહેવારોની મોસમ અગાઉ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સિવિલ લાઈન્સ વિસ્તારમાં સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર છે. તહેવારો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા તથા ભીડભાડવાળા વિસ્તારો પર સતત નજર રાખવા માટે પોલીસ દ્વારા આધુનિક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જાહેરાત








