Video: અગાઉની યાદીમાં નામ હોવા છતાં SIR પ્રક્રિયામાં ફોર્મ ૬ ભરનાર મતદાર સામે કોઈ દંડનીય કાર્યવાહી નહીં થાય: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે આ રાહત આપતી વખતે એક સ્પષ્ટ શરત પણ મૂકી છે કે સંબંધિત મતદાર અન્ય કોઈ સંસદીય કે વિધાનસભા મતવિસ્તારમાં પહેલેથી નોંધાયેલો હોવો જોઈએ નહીં, તેમજ તેણે ફોર્મમાં કરેલી ઘોષણા કાયદાકીય જોગવાઈઓ મુજબ સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ. પંચના આ સ્પષ્ટ નિદેશથી લાખો મતદારોમાં ફેલાયેલી દ્વિધા અને ચિંતા દૂર થઈ છે, અને ચૂંટણી યાદીની કામગીરી વધુ પારદર્શક તથા સરળ બનશે.
જાહેરાત







