Video: દિલ્હીમાં આયોજિત એવિએશન ઈન્ડિયા 2026માં ઉડ્ડયન ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો અને અધિકારીઓએ ભાગ લીધો

સોર્સ: gstv

દિલ્હીમાં આયોજિત એવિએશન ઈન્ડિયા 2026માં ઉડ્ડયન ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. એર ઈન્ડિયાના ગ્રુપ હેડ બાલાજી પી., ઈન્ડિગોના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અલોક સિંહ, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના COO કિરણ જૈન અને કોન્ફરન્સ ડિરેક્ટર માર્ક પિલિંગ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉડ્ડયન ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત