Video: ઈન્ડિયા ગઠબંધનની મોક પાર્લામેન્ટ અને રેલીમાં પ્રિયંકા ગાંધીએ સંબોધન નકરતા ભાજપનો કટાક્ષ...!

સોર્સ: gstv

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી INDIA ગઠબંધનની રેલી બાદ રાજકારણ ગરમાયું છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રદીપ ભંડારીએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના નેતૃત્વવાળા જૂથ દ્વારા પ્રિયંકા ગાંધી વાડ્રાને સતત હાંસિયામાં ધકેલવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે રામલીલા મેદાનની રેલી તેમજ 'મોક પાર્લિયામેન્ટ' દરમિયાન પણ પ્રિયંકા ગાંધીને બોલવાની તક આપવામાં નહોતી આવી

આ સમાચાર શેર કરો

જાહેરાત