Video: ચક્રવાત અકવાન પહેલા બાલાસોરમાં તંત્ર સજ્જ, 20મી નવેમ્બરે રેડ એલર્ટને લઈ શાળા-કોલેજો બંધ રહેશે

સોર્સ: gstv

બાલાસોરના DM સૂર્યવંશી મયૂર વિકાસે જણાવ્યું કે 145 કાયમી અને 1 હજાર 250 કામચલાઉ આશ્રયસ્થાનો તૈયાર કરાયા છે. જ્યારે અઢી લાખ લોકોના સ્થળાંતરની યોજના પણ તૈયાર કરાઈ છે. NDRF ODRAFની એક-એક અને ફાયરની 12 ટીમ તૈનાત કરાઈ છે. બ્લોક સ્તરે ADM સબ-કલેક્ટર CDO અને એન્જિનિયરોને જવાબદારી સોંપાઈ છે. રેડ એલર્ટના કારણે આવતીકાલે શાળા કોલેજ અને આંગણવાડીઓ બંધ રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત