Video: ઓડિશાના બાલાસોરમાં 10.23 કરોડની બ્રાઉન સુગર ઝડપાઈ, મહિલા સહિત બે આરોપીની ધરપકડ

સોર્સ: gstv

ઓડિશાના બાલાસોર ટાઉન પોલીસે ગોપાલગાંવના ભાડાના મકાનમાં દરોડો પાડી લગભગ 10 કિલો બ્રાઉન સુગર ઝડપી પાડી હતી જેની બજાર કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે એસ.કે. અસગર અને હમીદા બીબીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 4 લાખ 62 UPEJ રૂપિયાથી વધુ રોકડા મોબાઈલ બે વાહનો, વજન કાંટા અને રસાયણો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત