Video: ઓડિશાના પુરી જિલ્લામાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ

સોર્સ: gstv

ઓડિશાના પુરી જિલ્લામાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં ભરવાની સાથે રાહત અને બચાવની વ્યવસ્થાઓ સજ્જ કરી છે. વાવાઝોડાની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટેની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દિવ્ય જ્યોતિ પરિડાએ તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત